________________
૫૮
શ્રી ખુશાલમુનિજી કૃત ભક્તિ-રસગંગાજળમાં નાહ્યા જેહ, છીલર જળશું ન કરે નેહ , મારા સરોવર ભરિયાં બળે નીર, જળધર વિણ નવિ પિકીર છે કમલિની દિનકર કુમુદિની ચંદ, એથી વધે અધિક આણંદ. ગૌરી કમળા હર હરી જેમ, વાધ દિન દિન વધતે પ્રેમ છે કેલિ પામી તરૂ સહકાર, મંજરીશું તે અધિકે પ્યાર. કો. તિણિપરે તુમ ગુણશું છે રાગ, માહરે જાગ્યે પૂરણ ભાગ છે. શ્રી અખયચંદ સૂરીશ પસાય,
ખુશાલમુનિ પ્રભુના ગુણગાય. પણ
(૮૦૨) (૩૪–૧૦) શ્રી શીતળનાથ જિન સ્તવન (આંગણે ઉભા કાનજી ને ગરબે રમે ગોપી રે-એ દેશી), દશમા શીતળનાથ સેવ ભવિક, રડે ભાવરે, તેહશું અંતર કેમ રખાયે, જેહસું નેહે જમાવરે ! દાતા એહવું નામ ધરાવે, કઈ ગુમાની ભૂપરે, તું તે ખીર સમુદ્ર સરિ, મેં તે ખાલી કૂપરે. ૧ એર ખજુઆ તગતગે, વળી તું તે તેજે ભાણરે, ગિરૂઓ જાણ આદર્યો મેં, મનમાં મહેર આણરે, દુઃખડાં માહરાં દૂર ટાળે, પાળ મહારાજ રે, સહજે હેતે નેન નિહાળો, રાખો માહરી લાજ. મારા કરૂણવંત કહાવે તું તે, હું તે કરૂણા ઠામ રે, કરજે વેગે સાહિબિયાને, આપી જે ઈનામ રે !
૧ ચાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org