________________
૫૭
ઝરણાં સ્તવન વીશી
૫૭ સાહિબ માહરા ! કર્ણ પુઠે એક તાન જે
સાંભળતાં ન રહેરે સંશય ચિત્ત કરે રે લેમારા સાહિબ માહરા ! દેવ રચિત તિહાં ફૂલ જે,
પંચરે વરણના પગર સોહામણે રે લે સાહિબ માહરા ! ચામર છત્ર અમૂલ્ય છે,
મુંઢેરે ભામંડળ સોહે અતિ ઘણે રે લેટ પડા સાહિબ માહરા ! સુર-દુભિને નાદ છે,
વાજેરે ભાંજે સવિ દુખડાં દેહનારે લે છે સાહિબ માહરા ! જાયે દૂર વિષાદ જે,
પાતિકડાં રે ઉભા ન રહે કેહનાં રે લે કા સાહિખિયાજી ! તું છે માહે નાથ જે,
હું છું રે લઘુ સેવક દિલમાં જાણજે રે લે છે સાહિબાજી ! તું શિવનગરીને સાથે જે,
મુજરેરે ખુશાલમુનિને માનજે રે લેપાપા
(૮૦૧) (૩૪–૯) શ્રી સુવિધિનાથજિન સ્તવન (ઊગ્યે શરદપૂનમનો ચં, મુજને ઉપ રે આનંદ) સુવિધિ જિનેસરજીશું પ્રીત, માહરા મનની અવિહડ રીત એહ વિણ-ન ગમે બીજે કઈ જાણું રહીએ સેવક હેય.૦ ૧ાા મેહ્યો માલતીફૂલે ભંગ, ન કરે બાઉલ તરૂશું રંગ ! ૧ કાનને સ્પર્શે છે ૨ ભમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org