________________
૧૬ શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિ-રસ હજી ! કાલેક પ્રકાશતા રે,
તિહાં વાસ ભવિ–મન બેધ રે–જિન | હાંજી ! શાશ્વત શાસન તાહરૂં રે,
તિહાં થાયે આશ્રવ–ધ રે–જિનપાકા હજી ! હાસ્યાદિક તાહરે નહી રે,
તિહાં નહી કોધાદિક ચાર રે–જિન ! હાંજી ! ચેત્રીશ અતિશય રાજતે રે
સવિ જન-મન-કજ-દિનકાર રે–જિન જા હાંજી! તાહરે તુજ પ્રતિબિંબમાં રે,
તિહાં ભેદ ન હોય લગાર રે–જિન છે હાંજી! શ્રી અખયચંદ સૂરીશને રે,
શિષ્ય ખુશાલમુનિ હિતકાર રેજિન પા
(૮૦૦) (૩૪-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન
(આસો માસે શરદપૂનમની રાત-એ દેશી) સાહિબે મારે ! ચંદ્રપ્રભ જિનરાજ જે,
ભવિક રે ચકેર નયનડે ચંદ્રમા રે લે છે સાહિબ માહરા ! તીન ભવન શિરતાજ જે,
છાજે રે ઠકુરાઈ પદવી તીરમાં રે લેટ ના સાહિબ માહરા ! વાણું પેજન માનજે,
રૂડીરે ધુની ગાજે મેઘતણી પરે રે ? ૧ ધ્વનિ–અવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org