________________
ઝરણાં
સ્તવન ચોવીશી મંદરગિરિ જિમ ધીરમાં જે,
' આપે સેવકને વંછિતદાન જે—પદ્મ૦ પ૩ તુજ મેટિમ ગુણ અરવિંદમાં જે,
થયે મન-મધુકર એક તાનજે ! વિનય વિધે રસિયા રહેજે,
લહે ભક્તિ-પરાગ અમાન જે–પદ્મ. જા ધરનૃપતિકુળચંદલો જે, રાણી સુસીમામાત મલ્હાર જે ! શ્રી અખયચંદસુરીશને જે,
કહે ખુશાલમુનિ હિતકાર જે–પદ્મ. પા
(૯૯) (૩૪-૭) શ્રીસુપાર્શ્વનાથજિન સ્તવન (હાજી આઠ ઓરાને નવ રડી રે,
તિહાં વસે રંગેતા ચાર રે–એ દેશી ) હજી ! જિમ નિરખું તુજ બિંબને રે,
હાય હરખ અધિક મુજ મન રે !
જિન સુવાસ સહામણા . હાંજી ! વિષય-રહિત તાહરાં નેણ છે રે,
ઘણું મુખડું સદા સુપ્રસન્ન રે–જિન ના હાંજી ! ભાવ–સ્વરૂપ તુજ સાંભરે,
તિહાં પ્રાતિહારજ મહાર રેજિન | હજી ! સુર-નરપતિ વિદ્યાધરા રે,
- તિહાં સેવ કરે નિરધારજિન. મારા ૧ મેરૂપર્વત ૨ મોટાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org