________________
શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિ-રસ એહવાશું મેં ચિત્તડું બાંધ્યું, પહેલાં કાંઈ ન વિચાર્યું રે, હવે નિરવહન પ્રભુથી હશે, એ નિશ્ચય મેં ધાર્યું રે સંગ રહિતને મિળવાનું છે, તે કારણ મેં જાણ્યું રે, ત્રિકરણ જેગે ભક્તિ કરી જે હિયડામાંહી આપ્યું રે મા મુજને ભાવે ભક્તિ કરતાહિત કરીને શીખાવે રે, હું મૂરખ મતિહીન મહાશઠ, એહવે શું સમજાવે રે ! શ્રી અખયચંદ સૂરીશ સુગુરૂની, કરૂણ જ્યારે થાશે રે, શિષ્ય ખુશાલમુનિના દુશમન, દહ દિશિ દૂર પલાશે રે. પા
(૮૦૪) (૩૪-૧૨) શ્રી વાસુપૂજિન સ્તવન (અનિ હારે વાહાલો વસે વિમળાચળે રે-એ દેશ) અને હાંરે મહારે પ્રભુ દિયે છે દેશના રે,
તે તો સાંભળે છે લવિજન ! સમવસરણ બેઠા શોભતા રે,
ભાખે ચાર મુખે સુ-પ્રસન્ન–પ્રભુe a૧ અ. બારે પરષદ તિહાં મિળી રે, સવિ બેસે આપણે ઠાય - વાણી જોજન ગામિની રે,
એ તે સુણતાં આવે દાય—પ્રભુત્વ ધરા અ૦ રૂડાં નયણાં નીકળે છે. ધુની મેઘ પરે ગંભીર પામર વચને ન મિલે કંઈ રે,
ઉંચે શબ્દ સાહસ ધીર–પ્રભુ કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org