SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જશેવિજયજી કૃત ભક્તિ–રસ નયરી અગ્યા ઉપર લે, ગજ-લંછન વિખ્યાતરે –સુગુણ) અજિત(૧) ઉચપણું પ્રભુજીતશું રે , - ધનુષ સાઢાસે પ્યાર ૨૦-સુગુણ૦ એક સહસર્યું વ્રત લીયે રે , કરૂણ-રસ ભંડાર -સુગુણ અજિત(૨) બેહે તેર લાખ પૂરવ ધરે લે, આઉખું સેવન વાનર રે–સુગુણ૦ લાખ એક પ્રભુજી તણું રે લે, મુનિ-પરિવારનું માન રે–સુગુણ અજિત. (૩) લાખ ત્રણેય ભલી સંયતીરે લે, ઉપર ત્રીસ હજાર રે-સુગુણ સમેતશખર શિવ-પદ લહી રે લે, પામ્યા ભવને પાર રે-સુગુણ અજિત(૪) અજિતબલા શાસનસુરીરે લે, મહાયક્ષ કરે સેવ રે-સુગુણ કવિ જશવિજય કહે સદારે લે, ધ્યાઉં એ જિન દેવ રે સુગુણ) અજિત. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy