________________
ઝરણાં
સ્તવન વિશી
૮૫
અમિય–સમી દીચે દેશના, જગ પાતિક ટાળે,
હાંરે-જગ (૨) સહસ ચોરાશી મુનિવરા, પ્રભુને પરિવાર, ત્રય લક્ષ સાધ્વી કહી, શુભ-મતિ સુવિચાર; અષ્ટાપદગિરિ ચઢી, ટાળી સવિ કર્મ, ચઢી ગુણઠાણે ચઉદમેં, પામ્યા શિવપ શર્મ
હાંરે-પામ્યા. (૩) ગેમુખ યક્ષ, ચકકેશ્વરી પ્રભુ સેવા સારે; જે પ્રભુની સેવા કરે, તસ વિઘન નિવારે પ્રભુ-પૂજા પ્રણમેં સદા, નવ નિધિ તસ હાથે, દેવ સહસ સેવાપરા, ચાલે તસ સાથે-હારે ચાલે. (૪) ચુગલા-ધર્મનિવારણ, શિવ-મારગ ભાખે, ભવ-જળ પડતા જતુને, એ સાહિબ રાખે; શ્રી નયવિજય વિબુધ જ, તપગચ્છમાં દીવે, તાસ શીશ ભાવે ભણે, એ પ્રભુ ચિરંજી-હાંરે એ પ્રભુ (૫)
(૭૪) (૪–૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
[ કેઈલે પરવત ધુંધલે રે લો-એ દેશી અજિત-જિર્ણોદ જુહારિરે લે,
જિતશત્રુ-વિજયા જાત રે-સુગુણ-નર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org