________________
ઝરણાં
સ્તવન ચોવીસી
(૭૫) (૪–૩) શ્રી સંભવનાથજિન સ્તવન
[મહાવિદેહ બેત્ર સેહામણું - એ દેશી] માતા સેના જેહની, તાત જિતારિ ઉદાર-લાલરે, હેમ વરણ હય-લંછને, સાથ્થી શિણગાર-લાલ રે
સંભવ ભવ-ભય-ભંજણે(૧) સહસ પુરૂષ શું વ્રત લિયેં, ચ્યારસેં ધનુષ તનું માન
'લાલ રે–સંભવ૦ (૨) સાઠ લાખ પૂરવ ધરે, આઉખું સુ-ગુણનિધાન-લાલ રે, દેઈ લાખ મુનિવર ભલા, પ્રભુજીને પરિવાર–લાલ રે; ત્રણ લાખ વર સંયતી, ઉપર છત્રીસ હજાર–લાલ રે. સં. સમેતશિખર શિવપદજ લહ્યું, તિહાં કરે મછવ દેવ-લાલ રે, દુરિતારી શાસન-સુરી, ત્રિમુખ યક્ષ કરે સેવ-લાલ રે,
સંભવ. (૪) તું માતા ! તું મુજ પિતા! તુ બંધવ !
ત્રિણ કાળ-લાલ રે, શ્રીનવિજય વિબુધ તણે,
શીશ કહે દુઃખ ટાળ-લાલ રે–સંભવ૦ (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org