SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જશાવિજયજી કૃત ભક્તિ-રસ (૭૬) (૪–૪) શ્રી અભિનદનજિન સ્તવન અભિનદન ચંદન શીતલ વચન-વિલાસ, સવર-સિદ્ધારથા-નદન ગુણુ મણુિ-વાસ; ત્રણસેં ધનુ પ્રભુ તનુ ઉપર અધિક પચાસ, એક સસથ્યુ' દીક્ષા લિયે' છાંડી ભવર-પાશ. કેચનવાન સેહે વાનર લંછન સ્વામી, પચાસ લાખ પૂરવ આયુ ધરે શિવગામી; વરનયરીયેાધ્યા પ્રભુજીના અવતાર, સમેતશિખગિરિ પામ્યા ભવને પાર. ત્રણ લાખ મુનીશ્વર તપ-જપ સયમ સાર, લક્ષ છત્રીશ સાધ્વીને પરિવાર; શાસનસુર ઈશ્વર સંઘનાં વિઘન નિવારે, કાળી દુ:ખ ટાળી પ્રભુ-સેવકને તારે. તું ભવ-ભય-ભંજન જન-મન-૨'જનરૂપ, મનમથ-ગ૬૪-ગજન`અંજન રતિ હિત-સરૂપ; તુ ભુવને ૬. વિરાચન॰ ગત-શાચન જગ દીસે, તુજ લેાચન-લીલા લહી સુખ નિત દીસે. ખટ er તું ઢાલત–દાયક જગ-નાયક જંગ-મંધુ, જિનવાણી સાચ્ચી તે તરિયા ભવ–સિધુ; તું મુનિ-મન-પકજ-ભમર અમર-નર રાય, ઉભા તુજ સેવે સુધજન તુજ જશ ગાય. Jain Education International 编 For Private & Personal Use Only (૧) (2) (૩) (૪) (૫) www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy