________________
શ્રી દાનવિમલ મ. કૃત ભક્તિ(૬૫) (૨૯-ર૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન શ્રી કર શ્રીજિનપાસજી, અરજ સુણે મહારાજ પરભવ ધન પુણ્યગથી, પાયે દરશણ આજ.
નામીજી શિરનામી રે, દીઠી દેલત થાય—નામિ, ભેટીયે ભાવઠ જાય–નામી સમરે સંપત્તિ આય. નામી (૧) ઈચ્છા પૂરણ સુરતરૂ, પરતમ પરતે પિખ શરણે આવ્યું તાહરે, ઈણમાં ન મીનને મેખ–નામી (૨) સ્વને સુતે જાગતે, નામ જપું એક તાન હારિલલ કરી ગ્રહી રહે, જનમથી જીવત માન–નામી (૩) નિરખી નજર પાવન થઈ, જપતે જીભ પવિત્ર વડિમ કેતી ઘણી કહું, અકલ સ્વરૂપ ચરિત્ર—નામી (૪) મહેર કરી મીઠી જરા, દુ ખ ગયાં સવિ દૂર વિમલ નિપાયે આતમા, દેઈ દાન સનર-નામી (૫)
(૬૯) (૨૯-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન
જિન ! તુંદી અનૂપ છાજે! સમવસરણ શ્રી વીર બિરાજે, સરસ મધુર ઇવનિ ગાજે રે પૂરી પરષદ બાર મનોહર, છત્ર ત્રય શિર છાજે રે–જિ (૧) અષ્ટ મહાપ્રાતિહાર જ સુંદર, દીઠે દારિદ્ર ભાજે રે લુણ ઉતારતી ભમરીય ફરતી, ઈંદ્રાણું નાટક છાજે રે–જિ.(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org