SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચાવીશી જિમ તિમ ખેલે ખેલવાજી,કરવા તુમ્હ મનેાહાર કહેવાથી કરવુ* ઘણુંજી, એહ અરજ અવધાર, જિને૦ (૪) સેવક લાજ ધરે કશીજી, કહેતાં વિમલ સ્વરૂપ દાન મે પાં દાખણેજી, વાંછિત મેાક્ષ અનુપ, જિને॰ (૫) 编 (૬૯૪) (૨૯-૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન નેમિ જિજ્ઞેસર સાહિમા—સુષુ સ્વામીજી, કરૂ વિનંતિ કરજોડ ખરી કાળા પણ રતનાલિએ-સુણુ॰દિલ ર’જન દીદાર સરી,નેમિ૦(૧) વિષ્ણુ પૂછે ઉત્તર દીધે-સુણુ કહેતાં આવે લાજ ઘણી પૂછયા વિણ કહેા કિમ સરે–સુણ૦ તુહિ જ ઉત્તર ચેાગ્ય ધણી, નેમિ॰(૨) ભવ ભમતાં આ દુઃખનેા-સુણ॰ પામીશ પાર હું કમ કહેઃ હળવાકે ભારે અછું-સુણ ડહાપણ કરીને જિમ લહેા,નેમિ૰(૩) ઘણું વિચારી જોવતાં-સુણ॰ તુદ્ધિ જ સુખના ઠામ મિલે મન પણ સ્થિર નહિ તેહવેા-સુણ॰ જ્ઞાની વિષ્ણુ કહેા કુણુ કલે, નેમિ॰(૪) દાયક સુખના દાનને-સુણ॰ વિમલ હૃદયમાં તુંહી વચ્ચે મીઠી સાત ધાતમાં સુણુ॰ તિલમાં પરિમલ તેલ જિસ્યા —નેમિ॰ (૫) Jain Education International 卐 ore For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy