________________
શ્રી દાનવિમલજી મ. કૃત
ભક્તિ-રસ
સમરથ સાહિમ તું જગે પૂરા રે, કિણુહી વાતે નહિ અધુરી રે શે સેવક નવિ પૂરા આશા રે,
૭૪૮
દીજે હવે મુહ માગ્યા પાસા રે—મુનિ (૨) રીઝવી રાખુ દિલ કેરી બ્રાંતિ રે, ક્રૂર કપૂર ન પૂજે વાતિ રે હાથ ધરીને જો હરખાવે રે,
તે નિરવઘ મારગ ઠામ દીખાવે। રે—મુનિ॰ (૩) કેવળનાણું કહેતા જાણીરે, ન કર્યાં પટંતર દૂધ ને પાણી રે વડિલ કરી અણુએલે રહેશે રે,
જિન સાબાશી તે કિમ લેશે રે —મુનિ (૪)
સમરતી સુરતી કીધી થાંભી ૨,
તેમ તુજ સ્મરણુ મુજ મન લાભી રે
વષ્ઠિત દાન દયા કરી આપે। રે,
તેમ વિમલ મને કરી સેવક સ્થાપે। રે—મુનિ॰ (૫)
'
(૬૯૩) (૨૯–૨૧) શ્રી નમિનાથજિન સ્તવન નમિ જિનેશ્વર સાંભળેા, કરૂ વિનતિ કર જોડ, મીઢવતા મીઠી પરેજી, કુણુ કરે તુમ્હેં હાડ
જિનેશ્વર ! વારૂ ? લાધ્યેા તુમ દ્વિદ્યાર૦ (૧) હરખત તારે ઉવારણેજી, જાઉ વાર હજાર નજરે મુજરા કરી કરીજી, પામીશ દુઃખને પાર,જિને॰ (૨) કહેતાં પણ ન શકું' કહીજી, તારા ગુણને ગ્રામ મૂગ સુપન ભલા લહીજી, પ્રગટ ન કહે આપ, જિને (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org