________________
ઝરણાં
સ્તવન ચાવીશી
૭૫૧
જયકારી દુઃખ પાર ઉતારણ,માલિમ ધર્માં જાજે રે મુક્તિ તણું ખ’દર આપવા, સેવક ગરીબ નિવાજે રે—જિ૰(૩) ઇંદ્ર છડી લઈ દરખારે, ઊભા સેવા કાજે રે પ્રભુ મુખ પંકજ નિરખી નિરખી, હરિખતહેાવે ખાજે –જિ॰(૪)
વિમલ સ્વરૂપી વિલસતી જેની કીતિ મીઠી આજે ૨ દાન દીચે। અક્ષય સુખ સઘળાં, નિદિન અધિક દિવાજે રે -જિ॰(૫)
૧ કેપ્ટન-ખલાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org