________________
ઝરણું
સ્તવન ચોવીશી
(૬૧૩) (૨૬–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(ગુણહ વિશાલા મંગલિક-માતા–એ દેશી) વિમલજિનેસર વયણ સુણીને,વિમલતા નિજ એલખાણી રે પુદગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા,
સિદ્ધ સમાન પિછાણું રે—વિ. (૧) પુદગલ–સંગથી પુદગલમય નિજ ખીર–નીર પરે અપ રે એતા દિન લગે એહિ જ ભ્રાંતિ,
પુદગલ અપ્પા થપ્પા રે–વિ. (૨) માનું અબ મેં વાણી સુણીને, નિજ આતમરિદ્ધિ પાઈરે ગૃહ–અંતરગત નિધિ બતલાવત,
લહે આણંદ સવાઈ રે–વિ૦ (૩) અમ્પા લહ્યો હું દેહને અંતર, ગુણ અનંત નિધાન રે આવારક આચાર્ય આવરણ,
જાણ્યા લેખ અમાન રે–વિ. (૪) સિદ્ધસમાન વિમલતા નિજ તે, કરવા પ્રગટ સ્વભાવ રે વિમલજિન ઉત્તમ આલંબન,
પદ્યવિજય કરે દાવ રે—વિ. (૫)
';
(૬૧૪) (૨૬-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(વિમલજિન વિમલતા તાહરીએ દેશી) અનંતજિન જ્ઞાન અનંતતાજી, મુજથી કેમ કહેવાય?
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org