________________
tor
અનત આગમમાંહિ તેાલિઆજી,
શ્રી પદ્મવિજયજી મ. કૃત
એ ખટ પયચ્છ જિનરાય—અનત૦ (૧)
જીવ પુદગલ સમય એ ત્રિતુ'જી, દ્રવ્ય પરદેશ પર્યાય થોડલા જીવ પુદગલ તિહાંજી,
અનંતગુણા ઠહેરાય-અનંત॰ (૨)
અન'તગુણ તૈજસ એક છેજી, અન’તગુણુ કાણુ તાસ અદ્ધ ને મુક્ત ભેળા વાજી,
તિણે અનતગુણી રાશ—અનંત (૩) અનંતગુણ સમય તેહથી કહ્યાજી, સાંપ્રતસમય સહુમાંહી વ્યાપિ તણે તેહથી વળીજી,
દ્રવ્ય અધિકા કહ્યા ત્યાંહિ—અનત॰ (૪) જીવ-પુદગલાદિ પ્રક્ષેપથી, થાયે અધિકા એમ તેહ છે પરદેશ અનંત ગુણાજી, નભ-પરદેશે કરી એહ-અ૦ શ્રેણી અનાદિ અનંતનીજી, થાય ઘન-નભ-પરદેશ કાળના તે ઘન નવિ હારે જી,
તિણે અનંત ગુણ પરદેશ-અનંત॰ (૬) તેથી અનંતગુણુ પવા, અગુરુલહુ પજય અનંત એક પરદેશી વિષે ભાખઆજી,
Jain Education International
ભક્તિ-રસ
થાય સમુદાય કરત—અન’ત॰ (૭)
અનતજિન કેવલજ્ઞાનમાંજી, દેખતા નિતુ પરંતક્ષ
જિનવર ઉત્તમ મહેરથીજી, પદ્મને' પણ હોય લક્ષ-અ૦
版
For Private & Personal Use Only
www.jainelibrary.org