________________
૬૭ર
શ્રી પદ્મવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
(૬૧૨) (૨૬-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન
(પ્રથમ ગેમવાલા તણે ભજી-એ દેશી) વાસવવંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય માનું અરૂણ વિગ્રહ કરાઇ, અંતર રિપુ જયકાર ૧
ગુણાકર ! અદ્ભુત હારી રે વાત,
સુણતાં હોય સુખ–શાંત—ગુણા. (૧) અંતર રિપુ ક્રમ જય કર્યો છે, પાપે કેવલજ્ઞાન શૈલેશીકરણે દહ્યાજી શેષ કરમ સુહ-ઝાણુ–ગુણા. (૨) બંધન–છેદાદિક થકીજી, જઈ ફરસ્ય લેકાંત જિહાં નિજ એક અવગાહનાજી,
તિહાં ભવ મુક્ત અનતગુણ૦ (૩) અવગાહના જે મૂળ છે જ, તેહમાં સિદ્ધ અનંત તેહથી અસંખગુણ હોયૅજી,
ફરસિત જિન ભગવંત –ગુણા. (૪) અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્યગુણ તિણે હિય જાતિમાં જાતિ મિલ્યા પરેજી,
પણ સંકીર્ણ ન કોય–ગુણ૦ (૫) સિદ્ધ-બુદ્ધ પરમાતમાજી, આધિ-વ્યાધિ કરી દૂર અચલ અમલ નિકલંક તું જી, ચિદાનંદ ભરપૂર–ગુ (૬) નિજ–સ્વરૂપમાંહિ રમેજી, ભેળા રહત અનંત પદ્યવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ-ધ્યાન ધરંત–ગુરુ (૭)
૧. જીતવા માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org