________________
ઝરણાં
સ્તવન ચાવીશી
૫૬૯
દેહુ ધનુષ દશ દીપતી-ગુણ પ્રભુ બ્રહ્મચારી ભગવ`ત હે રાજુલ વર મને વાલહા-ગુણ, રામવિજય જયવત—હે.
5
(૧૦૩) (૨૧–૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન ( પાટણના ગીતની દેશી છે.)
સેવા વજન જિન ત્રેવીશમા, લુંછન નાગ વિખ્યાત, જલધરર સુંદર પ્રભુજીની દેહડી,
વામા રાણીના જાત...સેવા (૧) ચઢશે ઘેર ઘટા ઘનશુ' મળ્યે, કમઠે રચ્ચે જલધાર મૂશલધારે જલ વરસે ઘણું,
જલ-થલના ન લહું પાર—સેવા॰ (ર) વડ હેઠલ વ્હાલેા કાઉસગ રહ્યો, મેરૂ તણી પે ધીર, ધ્યાન તણી ધારા વાધે તહાં,
ચડીયાં ઊંચાં જી નીર—સેવા॰ (૩) અચળ ન ચળીયેા પ્રભુજી માહી, પામ્યેા કેવળનાણુ, સમેાવસરણ સુર કોડ મળ્યા તિહાં,
વાજ્યાં જીત નિશાન—સેવા (૪) નવ કર૪ ચપણે પ્રભુ શાભતા, અશ્વસેન રાયના નંદું, પ્રગટ પરચા પૂરણ પાસજી, દીઠે હવે પરમાણુ સેવે એક શત વરસનું આઉપ્પુ' ભાગવી, પામ્યા અવિચળ રિદ્ધ, બુધ સુમતિવિજય ગુરૂ નામથી,
રામ લહે વર સિદ્ધસેવે॰ (૬)
Jain Education International
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org