________________
૫૬ ૮
શ્રી રામવિજયજી મ. કૃત
નમિનાથ નમે ગુણખાણી લાલ, અક્ષય વળી અવિનાસી છે તેણે વાત સકળ એ જાણી લાલ જેહને આશા દાસી છે (૪) શ્રી સુમતિવિજય ગુરૂ નામે લાલ, અવિચળ લીલા લાધી છે, કહે રામવિજય જિન ધ્યાને લાલ,
કીર્તિ કમળા વાધી છે (૫)
Jain Education International
ભક્તિ
(૫૦૨) (૨૧–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (તુમે તમારા છે।રડાના ગુણ માનેા કે ના —એ દેશી,) રાજુલ કહે`પી નેમજી, ગુણ માને છે કે ના, કિમ છેડી ચાલ્યા નિરધાર ? હે ગુણુ જાણેા છે કે ના પુરષ અનંતે ભેળવી-ગુણુ પીઉ ફ્યુ' મેાહ્યા તિણ નાર - હે ગુણ॰ (૧) કોડીંગમે જેહને ચાહે—ગુણ૦ શ્યા તે નારીથી રંગ ?——હે પણ જગ ઉખાંણેા કહ્યો-ગુણ
d
હાવે સરીસા સરસેા સંગર્હ ગુણ૦ (૨) હું ગુણવતી ગારડી-ગુણ॰ તે નિગુણન-હેજી નાર-હે૰ હુંસેવક છું રાવળી-ગુણ॰ તે સ્હામુ` ન જુવે લગાર-હે જગમાં તે ગુણ આગળી ગુણ॰ જેણે વશ કીધા ભરતાર-હે મન બૈરાગે વાળીચે-ગુણ॰ લીએ રાજુલ સયમભાર——હે. મેહનીને મળવા ભણી-ગુણ॰ પીઉ પેહલી તે જાય—હે॰ સંગ લહી તે નારીના-ગુણ॰ રહી અનુભવશું લય લાય—હે સમુદ્રવિજય કુળ ચંલેા-ગુણ શિવાદેવી માત મલ્હાર--હે॰ વરસ સહસ એક આઉભું-ગુણુ
શૌરીપુર શિણગાર—હે ગુણ॰ (૬)
For Private & Personal Use Only
– રસ
O
www.jainelibrary.org