________________
ઝરણાં
સ્તવન ચાવીશી
મારે હઈડે હરખ ન માય—જિન
એહની સેવાથી સુખ થાય – જિન॰
મારા દુખડાં દૂર જાય-જિન (૩) પ્રભુ શ્યામવરણ વિરાજે છે, મુખડુ દેખી વધુ લાજે છે, એને મેાહી હિરની નાર~~જિન
તે કરે લુ છણુડાં સાર—જિન,
૫૬૭
પ્રભુ નયણતણે મટકાર...જિન૰
તેહથી લાગ્યા પ્રેમ અપાર—જિન (૪) પ્રભુ હૃદયકમળનો વાસી છે, શિવરમણી જેહની દાસી છે, હુંતેહ તણા છું દાસ જિ મારે પૂર્વે મનડાની આશ—જિન પ્રભુ અવિચળ લીલ-વિલાસ-જિન
રામવિજય કહે ઉલ્લાસ—જિન (૫)
卐
(૫૦૧) (૨૧-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન દાશીડાને હાર્ટે જાયા લાલ,લાલ કયૂ બેા ભી જે અે-એ દેશી) વિજય–નરેસર નંદન લાલ, વપ્રાર-સુત મન મેહે છે, નીલાત્પલ લઈન પાએ લાલ,
સેવનવાન” તનુ સાહે છે (૧) મિથિલાનયરીને વાસી લાલ, શિવપુરને મેવાસી' છે, સુનિ વીશ સહસ જસ પાસે લાલ,
Jain Education International
તેજ કળા સુવિલાસી છે (૨) પ્રભુ ! પંદર ધનુષ પરિમાણે લાલ, જગમાં કીરતિ વ્યાપી છે, પ્રભુ ! જીવદયાને થાણે લાલ, સુમતિલતા જિણે થાપી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org