________________
પાઉ૦
શ્રી રામવિજયજી મ. કૃત
ભક્તિ–રસ
(૫૦૪) (૨૧-૨૪) શ્રી મહાવીરસ્વામી–જિન સ્તવન
(ગરબી પૂછે રે મારા ગરબડા રે–એ દેશી.) ચરણ નામી જિનરાજના રે, મારું એક પસાય,
મારા લાખેણા સ્વામી રે તુને વિનવું રે, મેહેર કરા મારા નાથજી રે, દાસ ધરે દિલ માંહે–મારા. (૧) પતીત ઘણા તે ઉધર્યા રે, બિરૂદ ગરીબનિવાજ–મારા એક મુજને વિચારતાં રે, યે ના પ્રભુ ! લાજ?–મારા (૨) ઉત્તમ જન ઘન સારીખે રે, નવ જે ઠામ-કુઠામ-મારા પ્રભુ સુ-નજર કરૂણાથકી રે, લહીયે અવિચળ ધામ–મારા સુત સિદ્ધારથરાયને છે. ત્રિશલાનંદન વીર–મારા વરસ બહુતેર આઉખું રે, કંચનવાન શરીર–મારા (૪) મુખ દેખી પ્રભુ! તાહરૂં ૨. પાપે પરમાણંદ-મારા હૃદયકમળને હંસલે રે, મુનિજન કૈરવચંદ–મારા. (૫) તું સમરથ શિર નાહલે છે, તે વાધે જશ પૂર—મારા જીત નિશાણના નાદથી ૨, નાઠા દુશમન દૂર–મારા૦ (૬) શ્રી સુમતિ સુગુરૂપદ સેવના રે, કહપતરૂની છાં–મારા રામ પ્રભુ જિન વીરજી રે, છે અવલંબન બાંહ-મારા ૦ (૭)
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org