________________
૫૩૮
શ્રી રામવિજયજી મ. કૃત
ભક્તિ-રસ.
તમે કહવાએ નિગ્રંથ, તે ત્રિભુવન કેરી રે પ્રભુ ! કેમ ધરે? ઠકુરાત,૪ કહેશે શું ફેરી રે (૩) તમે વાર ચોરી નામ, જગતચિત ચારે રે તમે તારે જગના લેક, કરાવે નિહારા રે (૪) પ્રભુ! મોટા કેરી વાત, કહે કુણ જાણે રે! તમે બેલો થોડા બલ, ન ચૂકે ટાણે રે (૫) પ્રભુ! તુજશું હારે પ્રીતિ, અભેદક જાગી રે મ્હારા ભવ ભવ કેરી આજ, ભાવઠ સહુ ભાગી રે (૨) ગુરુ વાચક વિમલને શિષ્ય, કહે ગુણ રાગે રે ઈમ પરમ મલિજગદીશ, મિ તું ભાગ્યે રે (૭)
(૪૭૬) (૨૦-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(ાડી તો આઈ થાંરા દેશ મેં મારૂછ–એ દેશી) મુનિસુવ્રતશું મેહની સાહિબજી લાગી મુજ મન જે રર હે
શામલદી સૂરતી મન મહિ હાલપણુંક પ્રભુથી સાહી, સારા કલેજાની કોરહે–શામ અમને પૂરણ પારખું, સા એ પ્રભુ! અંગીકાર હે–શામ દેખી દિલ બદલેપ નહિ, સા૦ અમચા દોષ હજાર હે
– શામ(૨) નિરગુણ પણ બાંહિ ગ્રહ્યા, સા. ગિરૂઆ છેડે કેમ હ–શામવિષધર કાળા કંઠએ, સા રાખે ઈશ્વર જેમ હો–શામ ગિરૂઆ સાથે ગોઠડી, સા. તે તો ગુણને હેતહે–શામ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org