________________
ઝરણાં
સ્તવન ચેાવિશી
કરે ચંદન નિજ સારિખા, સા॰ જિમ તરૂઅરના ખેતહા
શ
શામ॰ (૪) જ્ઞાનદશા પરગટ થઈ, સા॰ મુજઘટ મિલિયેા ઇશહે। ૧૦ વિમલવિજય ઉવઝાયને!, સા॰ રામ કહે શુભ શિષ્યા -શામ (૫) (૪૭૭) (૨૦-૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન
(લંકાના રાજા—એ દેશી.)
શ્રીનમિનાથ મુજ મન વસ્યા હૈ, ગિરૂએ ગુણની ખાણુ રે —ત્રિભુવનનેા રાજા દીપેરે જસ ચડત દિવાજા, ચઉત્તરાજને છેહુડે રે, ઉચા જેહનેા ઠાણ રે—ત્રિભુ૦ (૧) મુજરા કે પાવે નહીં રે, ઇંદ ચંદ નાગિ દરે—ત્રિભુ॰ રાગે નજર ન મેળવે રે, તે! કુણુ જાણે છંદ૨ ૨ે ?-ત્રિ॰ તેહશુ' મેં કરતાં કરી રૈ, અચરજવાળી વાત રે-ત્રિભુ॰ ભગતિ અપૂરવ દોરીચે રે, આકર્ષ્યા ઈષ્ણુ ભાત રે-ત્રિ ઉરમર્દિક આવી કયા રે, અવિચલ વાસે તેણુ ફૈ-ત્રિ મનમેળુ કીધા ખા રે, જે નિવ હાવે કેણુ રે—ત્રિ ભવજલને ભય મેટીચેા રે, વાધ્યેા અધિક ઉમંગ રે—ત્રિ વિમલવિજય ઉવઝાયના રે, રામ કહે મન રગ રે−ત્રિ
(૪૭૮) (૨૦–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન પરણ્યાથી માહુરે પાડાસી સુજાણ જો, જાતાં ને વળતાં મનડુ' રીઝવેજો—એ દેશી)
સહિયાં મારી ! સાહિએ નેમ મનાવે જો, દિલડુ' તે દાઝેર પીઉ વિણ દીઠડેજે.
Jain Education International
૧૩૯
For Private & Personal Use Only
-
www.jainelibrary.org