SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચેાવિંશી વિમલવિજય ઉવઝાય પસાએ, રામ કહે સુખ પાસ્યાં—મન (પ) க (૨૦–૧૮[આ]) શ્રી અરનાથ-જિન સ્તવન ( દેશી સુંખખડાની) (૪૭૪) અનુપમ શ્રી અરનાથનારે, ૫૩૭ Jain Education International પાચા મેં દીદાર સાહિમ મનમાં વસ્યા, ચંદ્ર જિસ્યા મુખ ઉજળે!રે, ઉજળગુણુર નહી પાર~સા૦ જગજનનાં દિલ રીઝવેરે, તારે આણી હત——સાહિમ કા કહશે વીતરાગને રે, રાગતાં એ હેત—સાહિબ॰ (૨) તે તે તત્ત્વમતિ નહિ રે, ફાકટ પાસે ખેદ—સાહિબ॰ ગિરૂઆ સહેજે ગુણુ કરે રે, તે નવ જાણે ભેદ— સા૦ (૩) તાપહરે જિમ ચંદ્રમારે, સીત હરે જિમ સૂરર્રી—સાહિબ॰ ચિંતામણી દાલિદ્ર હુરે રે, આપે વાસદ કપૂર-સાહિબ૦(૪) તિમ પ્રભુને ગુણ સહુજને રે, જાણે જે ગુણગેહ—સા॰ વિમલવિજય ઉવઝાયનારે, રામ કહે ધરી નેહ-સા॰(૫) E (૪૭૫) (૨૦–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન ( મેં જાણી તુમારી પ્રીતિ પરપચ ગાલારે-એ દેશી ) હવે જાણી મલ્લિજિણું, મેં માયા તુમારી રે તુમે કહવાએ નિરાગ, જુઓ વિચારી ૨૦ (૧) પ્રભુ ! તેહશું હારી વાત, જે રહે તુજ વલગારે તે મૂલ ન પામે ઘાત, જે હોવે અળગારે૩૦ (૨) * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy