________________
ઝરણાં
સ્તવન વિશ
(ઉથલા) છો ન જાય જેહ જાલિમર રહે રેકી ઘાટ ભવ–ભ્રમણ કરતાં જીવને, વિચમાણે ૪ પાડીવાટ જે સુકૃત–સંબલપ લે ઉલાળી, નાણે કેહને ત્રાસ મિથ્યાત્વ ગિરિવર-ગહનને, જિણે લાધે મહામેવાસ૭
(ઢાળ) કર્મ–દાવાનલ ચિહું દિશે દસેજી,
ક્રોધ–ભુજગ ધસે અતિ રીસેંજી ભવાટવીમાં ઈણીપરે જીવેજી,
ભમત દેખી દુઃખ અતીવ જી
(ઉથલ) અતીવ કાળગમે ઈણી પરે, ભેગવતાં દુખભેગ કોઈ પુણ્યના સંજોગથી, ગુરુતો પામી ચુંગ દિગમૂઢ થઈ વન દેખતાં, જિમ પંથ દેખાડે કાય તિમ ગુરુતણે ઉપદેશ સુધે, પંથ ચાલે સય. (૪)
(ઢાળ) પુ પામી સિદ્ધરાયજી, આવી વળગે તાહરી બાંહજી તું શિવપુરનો સારથવાહજી, પાર ઊતારે ધરી ઉછાહજી
(ઉથલ) ઉછાહ આણ નાથ જાણું, કરૂં એક અરદાસ ત્રિભુવનનાયક મુગતિદાયક પૂરે મનની આશ તુજ ચરણ-સેવા દેવદેવા, આપે મહારાજ કહે હંસ ઈણી પરે સકળ સુખકર, સારે વંછિત કાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org