________________
Ka
શ્રી હું સરત્નજી કૃત
ભક્તિ-રસ
(૪૧૯) (૧૮–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન (કલાલણી ! તે મારા મન માહીયા હૈા લાલ—એ દેશી ) સાહેબ શ્રી શ્રેયાંસજી ! સાંભળેા હા લાલ,
મુજ મન અચરજ એહ–સુણ સાહેબા。
હું' ગુણુરાગી તાહરે। હ। લાલ,
તું કિમ નાણે નેહ—સુષુ પ્રીત જાણી પ્રભુ તાહરી હા લાલ॰
હું ચાહું તુજ ચાકરી હેા લાલ,
તું તિમતિમ રહે દૂર-સુણ॰
ચ્ચે ગુન્હે રાખેા નહી હૈા લાલ,
મુજને આપ–હજૂર—સુષુ॰ પ્રીત॰ (૨) હેજ દેખાડી હેળવ્યા હા લાલ,
મુજને તે માહારાજ-સુણૢ૦
હવે મન અ ંતર રાખવા હા લાલ,
ન ઘટે ગરીબ-નિવાજ ! સુષુ॰ પ્રીત૦ (૩) ડુંગરા કેરા વાહુલા` હેા લાલ, વળી ઓછાંના નેહ-સુણુ॰ વહેતાં વહે ઉતાવલા હા લાલ.
ઝબક દેખાડે છેRs—સુ॰ પ્રીત. (૪)
ઉત્તમ નર જે આદરે હા લાલ,
Jain Education International
તે પૂરા નિરવડે પ્રેમ—સુણ
ફાટે પણ ફીટે નહી. હા લાલ,
રંગ કરારી જેમ—સુણુ॰ પ્રીત૦ (૫)
પુરૂષાત્તમ પુભુ ! તું સહી હૈ। લાલ,
સહજે જગ માધાર—સુણ્
For Private & Personal Use Only
www.jainelibrary.org