________________
૫૬ શ્રી હંસરત્નજી કૃત
ભક્તિ-રસ (૪૧૮) (૧૯-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન (રાગ-રામગરી-દેશી-આખ્યાનની)
(ઢાળ) સકળ સુરાસુરસેવિત પાયજી,
સાહેબ શ્રી શીતલ-જિનરાયજી જગજીવન જગ-આધારજી, તું ઉતારે ભવ–કાંતારજી
(ઉથલ) કાંતારર ચિહુ દિશી મહા-ભીષણ, ચતુરગતિ સંસાર ભવ–ગહન ગદ્દર અતિભયંકર, જોતાં ન દીસે પાર જિહાં વિવિધ ચિંતા રૂપ બહુલી, કંસે ઝંખરજાળ જગજતુ ભૂલા ભમર' દેતા, ભમિ તેહ વિચાળ૦ (૧)
(ઢાળ) . તૃષ્ણાતરિની પૂર અથાહ, લોભ-કણિકાદવ તે માંહે અજગરરૂપી જિહાં અભિમાનજી,
ગ્રહવા કાજે ધસે તિણ થાનજી
(ઉથલો) તેણે થાને મહામિથ્યાત–પર્વત, પ્રૌઢ અપરંપાર રતિ–અરતિ તિહાં વળી કંદરા, મહામૂઢતા અંધકાર નવિ લહે નિરમળ જ્ઞાન-દિનકર, કિરણપણે સંચાર વિકરાળ મહ-પિશાસ વિરૂ, કરી રહ્યો હુંકાર (૨)
(ઢાળ) વિષય-વનચર મહા ભડવીયજી,
વસી લુંટડી તે જાણે ડાયજી શબ્દાદિક જેહને સમુદાય, જગમાં કે છત્યે ન જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org