________________
ઝરણાં
સ્તવન ચેાવીશી
૪૫૫
શાંત-સુધારસ ચાખવા, અધિક ધરી આણ'નુ—મહારાજ ! હંસ કહે ભવ સેવો ! ચંદ્રપ્રભ—જિનચંદ–મહારાજ !
(૪૧૭) (૧૮–૯) શ્રી સુવિધિનાથ—જિન સ્તવન (સાહેબ સુ ંદર સુરતિ સાહે—એ દેશી)
સમવસરણ ત્રિભુવનપતિ સાહે, સુર-નરનાં મન માહે હૈ!; સાહેબ સુવિધિ-જિણુંદા ! રામા–રાણીના નંદા ! સુગ્રીવ-નૃપ કુલચંદા, દરશન દોલત કદા
-
ભવિયા ! તે પ્રભુ વંદા (૧) અષ્ટ મહાપ્રતિહાય ખિરાજે, છમી અનેાપમ છાજે હા એપેપ પ્રભુ-શિર ઉપર, તરૂણા અÀાક તરૂવર કુસુમવૃષ્ટિ મનોહર, સહજે વરસાવે સુરવર—ભ૦ (૨) સુર-વિરચિત મધુર ધ્વનિ છાજે,
ગગનમ`ડલ તિણે ગાજે હા વળી વિષુધ બિહુ પાસે, ચામર વીઝે ઉલાસે ભામંડલ પ્રતિભાસે, દિનકર-કાડી પ્રકાશે—ભ૦ (૩) કનક–મણિમય સિંહાસન વારુ, દેવ રચે દીદારૂ હા શીશે૧૧ ત્રણ છત્ર ધારે, ભેરીને ભણુકારે સુરતિ સેવા હા સારે, ઈમ અષ્ટ મહા પ્રતિહારે-ભ૦ (૪) હસરત્ન સાહેબ ઈમ જાણી, ઉલચે એણે સહિનાણી હ ઉપશમ સહિજ સનૂ રે, પ્રતાપે પ્રમલ–પ ુરે સેન્યા સ*કટ સૂરે, વેગે વછિત પૂરે—ભ૦ (૫)
Jain Education International
'R
For Private & Personal Use Only
www.jainelibrary.org