________________
૪૫૪
શ્રી હંસરનજી કૃત
ER
ત્રણ ભુવનમાં જેહના ૨ મહેકે ગુણુ કર'દરે-નમા॰ જગમાં જેહના નામથી રે, ભાગે ભવ-ભયકંદ હૈ— તમે સુપાસજી॰ (૫) દરશન સાહિબ ! તાહરૂ` રે, સફળ કરજ્યે આજ રે–નમા હસરતન નાતા પ્રભુ રે, સારા વતિ કાજ રે— નમા સુપાસજી॰ (૬) (૪૧૬) (૧૮–૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન ( ઇદલી એકલી મન લાગા-એ દેશી) ઉચે. અભિનવ ચંદ્રમા, ચદ્રપ્રભ અરિહંત–મહારાજ ચંદ્ર સરીખી ઉજલી, જેના તનની કાંતિ—મહારાજ! તે સાહિમ શુ' મન લાગ્યું, સુખકારી સેણુક—મહારાજ ! નેહાળે તેણપ-મન॰ શશિલ છન સેતી-મહારાજ ! (૧) અનુઆળે એક મેદની॰ શશહર કેરી જન્મ્યાત—મહારાજ ! મુજ સાહિબ જ્ઞાને કરી, ત્રિભુવન કરે ઉદ્યોત–મહારાજ! (૨) દિનકરને તેજે કરી, દીસે” શશહેર૧° દીન-મહારાજ તે દિનકર કિકર પરે, પ્રભુ-ચરણે રહે લીન-મહારાજ (૩) અમૃત ૧૧–આવી ચંદ્રમા, પ્રભુ અનુભવ–રસ ગેહ—મહારાજ ! ચાતુર ભવિક-ચકારને રે, તેણુ ૧૨ઉપાએનેહુક–મહારાજ ! ચંદ્રકળા પડતે૧૪ ૫ખે, દિન દિન થાયે દૂર—મહારાજ! મુજ પ્રભુ સકળ કળાપ-નીલે,
નિત નિત ચઢતે નૂર૧૬-મહારાજ ! (૫) ચંદ્ર કલ`કી અવતર્યાં, મુજ સાહેબ નિકલ ક—મહારાજ! લ છનમિસી સેવા કરે, ઈમ જાણી પ્રભુ-અક૧૮-મહારાજ !
Jain Education International
ભક્તિ-રસ
For Private & Personal Use Only
www.jainelibrary.org