SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ શ્રી જિનવિજયજી મ. કૃત ભક્તિ રસ લેાક્રનીતિ સહુ શીખવી, સહી॰ દાખવા મુક્તિનો રાહ હે રાજ્ય ભળાવી પુત્રને, સહી॰ પામ્યા ધર્મપ્રવાહ હા -સહજ૦ (૪) સયમ લેઈ સ ચર્ચા, સહી॰ વરસ લગે વિણ આહાર હા શેલડી રસ સાથેઢ્ઢીઆ, સહી॰ શ્રેયાંસને સુખ સારહા --સહજ૦ (૫) મોટા મહંતની ચાકરી, સહી॰ નિષ્ફળ કદી ય ન થાય હા મુનિપણે નમિ—વિનતિ કર્યા, સહી॰ ખિણમાં ખેચર-રાય હા -સહજ૦ (૬) જનનીને કીએ ભેટણેા, સહી॰ કેવળ રત્ન અનૂપ હા પહિલી માતા મેાકલી, સહી॰ જેવા શિવ-વહુ-રૂપ હા —સહજ॰ (૭) પુત્ર નવાણુ પરિવÚ, સહી॰ ભરતના નંદન આઠ હૈ। આઠ કરમ અષ્ટપદે, સહી॰ યોગ-નિરાધે નાઠ હો -સહજ॰ (૮) તેના બિ'બ સિદ્ધાચલે, સહી॰ પૂજો પાવન-અંગ હો ક્ષમાવિજય-જિન નિરખતાં, સહી ઉછળે હરખ–તરંગ હો —સહજ॰ (૯) ' (૩૮૬) (૧૭–૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન (ત્રિચુડા ! જિન ચરણારી સેવા પ્યારી મુને લાગે-એ દેશી,) જીવડા ! વિષર્મી વિષયની રહેવા, તુજ કાંઈ જાગે ! હજી કાંઈ જાગે! જીવડા ! અ-કુળ-સરૂપ અજિત-જિન નિરખ્યા, પરખ્યા. પૂરણપ–ભાગે-જીવડા॰ (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy