SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચેાવીશી સ-રસ-સુ-કામળ સુરતરૂ પામી, કટક ખાળ માંગે એરાવત સાટે કુણ મૂરખ ? રાસભ`ઠે લાગે—જીવડા ઘેાર પહાડ ઉજાડ ઉલ′ી, આબ્યા સમક્તિ માગે તૃષ્ણાએ સમતા–રસ બિગડે,કુંભ ઉદક જિમ કાગે—જીવડા જિમ કોઈક નર જાન લેઈને, આબ્યા કન્યા-રાગે સરસ-આહાર નિદ્રાભર પેાઢચા, કરડયેા વિષયા નાગે—જીવડા૦ (૪) વિજયા૧૧-નંદન. વયણ-સુધારસ, પીતાં શુભમતિ જાગે પાંચે ઇંદ્રિય ચપલ-તુંગમ, વશ કરી જ્ઞાન સુ૧૨ વાગે -જીવડા૦ (૫) ક્ષમાવિજય-જિન-ગુણુ-કુસુમાવલી, શેભિત ભકિત-પરાગે કડ આરોપી વિરતિ-નિતા, વદી કેસરીએ યાગે—જીવડા 卐 (૩૮૦) (૧૭–૩) શ્રી સંભવનાથ—જિન સ્તવન (દેશી-હુ'સલાની સુખકારક છે। શ્રીસંભવનાથ કે સાથ ગ્રહો મેં તાહર સિદ્ધપુરના હૈ। પ્રભુ ! સારથવાહ કે. ભવ અટવીના ભયહરા (૧) હું મિચે। હ। મેહવશ મહારાજ કે, ૪૧૧ કીધાં પુદ્ગલ હા પરાવત્ત અનંત કે, Jain Education International ગહન અનાદિ—નિગેાદમાં મહા-મૂઢતા નિંદમાં (૨) તિરિ–ગઈમાં હા ! અસન્તિ એગિ`ઢિ કે, વેદ નપુંસક નેવનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy