SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનવિજયજી મ. સ્તવન ચાવિશી TTTT T T TIT [૧૭] (૩૮૫) (૧૭–૧) શ્રી રૂષભદેવ-જિન સ્તવન (હાર હીર–એ દેશી.) પ્રથમ–જિસેસર પૂજવા, સહીયર મહારી ! અંગ ઉલટ ધરી આવી હો કેસર ચંદન મૃગમદેર સહીસુંદર આંગી બનાવ ! હે સહજ સ મ્હારો, શમ-સુખલીને હારો જ્ઞાનમાં ભીને મહારે સાહિબ, સહીયર હારી! જય! જ પ્રથમ-જિકુંદ! હે (૧) ધન્ય મરૂદેવી કૂખને સહીવારી જાઉં વાર હજાર હો સ્વર્ગ શિરોમણિને તજી, સહી) જિહાં પ્રભુ લીએ અવતાર હે–સહજ૦ (૨) દાયક-નાયક જન્મથી, સહી લાયે સુરતરૂ-વૃંદ છે યુગલા–ધરમ-નિવારણે, સહી. જે થયે પ્રથમ–નરિંદ છે –સહજ૦ (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy