________________
૪ ૦૧
ઝરણું
સ્તવન ચેવશી (૩૭૧) (૧૬-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન [મારી લાલનંદનના વીરા હે, રસીઆ નવ ગોરી નાહલીયા] તું તે વિષ્ણુ નસરીનંદને હે, જિ. માતા વિષ્ણુ ઉર ધર્યો, તું તે જગ-જતુ હિતકાજ હે,
જિ. બારમા સ્વગથી અવતર્યો. (૧) તું તે ત્રિભવન-તિલક સમાન છે,
જિ. સમતાસુંદરી નાહલીએ, થ તીન ભુવન ઉદ્યોત , જિ દિશકુમરી ફુલરાવીએ. ખડગીલંછન કંચન વાન હો,જિ. અતિશય ચાર અલંકર્યો, ત્રણ જ્ઞાન સહિત ભગવાન છે, જિ.
જમેચ્છવ સુરવર કર્યો (૩) તું તે કલ્યાણપુર –કંદ હે, જિ. વંશ ઈક્ષાગ સોહાવીઓ ગુણનિષ્ફન્ન ગુણધામ છે. જિ. શ્રેયાંસ નામ ઠરાવીએ. તું તો વરસી વરસીદાન હ, જિરાજ્ય તજી સંયમ ધર્યો તે તે જીતી પરિસહ ફેજ હો, જિ. કેવળ કમળા બહુ વર્યો બેસી ત્રિગડે ત્રિભવન–નાથ હો, શિવપુર સાથ ચલાવીએ એક યણ સરીખે સાદ હો, જિ. ઉપદેશનાદ વજાવીઓ ભવઅડવી તસકરપ દોય હો–જિતેહનો મરમ બતાવીઓ સમાવિજય ગુરુરાય હે–જિ. સેવક જિન ગુણ ગાવીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org