________________
શ્રી જિનવિજયજી કૃત
ભક્તિ-સ
(૩૭૨)(૧૬–૧૨)શ્રી વાસુપૂજ્યસ્વામી—જિન સ્તવન (કેસર વરણા હાર્ક કાઢી મુખે મારાલાલ—એ દેશી) અ'તરજામી હો કે શિવગતિ ગામી—મ્હારા લાલ મુજ મન મદિર હૈ। કે, થયા વિસરામી—મ્હારા લાલ સુ-દિશા જાગી હા કે ભાવાર ભાગી—મ્હારા લાલ પ્રભુ-ગુણ-રાગી હા કે હુએ વડભાગી— મ્હારા લાલ (૧) મિથ્યા સંકટ હા કે દૂર નિવારી—મ્હારા લાલ સમક્તિ-ભૂમિ હો કે સુરૈ-પરે સમારી—મ્હારા લાલ કરુણા શુચિષ્ટ-જળ હો કે તિહાં છંટકાવી—મ્હારા લાલ શમ–દમ કુસુમની હો કે શોભા બનાવી~મ્હારા લાલ (૨) મહકે શુભપ-રુચિ હો કે પરિમલ' પૂરી—મ્હારા લાલ જ્ઞાન સુદીપક હો કે જ્યેાતિ સ-નૂરી...મ્હારા લાલ ધૂપઘટી તિહાં હૈ। કે ભાવના કેરી, મ્હારા લાલ, સુમતિ ગુપતીની હા કે રચના ભલેરી—મ્હારા લાલ૦ (૩) સંવર ખિછાણા- હા કે તપ-જપ તકિયા—મ્હારા લાલ ધ્યાન સુખાસન હૈ કે તિહાં પ્રભુ વસિયા—મ્હારા લાલ સુમતિ સહેલી હે કે સમતા સંગે—મ્હારા લાલ, સાહિબ મિલિયા હા કે અનુભવ રંગે—હારા લાલ૦ (૪) ધ્યાતા ચેચે હા કે પ્રીત બંધાણી—મ્હારા લાલ, આરમા જિનણ્યું હા કે મનુસંગે આણી-મ્હારા લાલ, ક્ષમાવિજય મુધ હા કે મુનિ જિન ભાષે મ્હારા લાલ, એહ અવલ બને હા કે સવિ સુખ પાસે—મ્હારા લાલ (૫)
5
જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org