________________
૪૦
શ્રી જિનવિજ્યજી કૃત
ભક્તિરસ
(૩૭૦) (૧૬–૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન (ગરબે કેણે ને કરાવ્યો કે નંદજીના લાલા રે—એ દેશી) સેવે શીતલ-જિન ! નામી કે–સહુ સુખદાય રે, જેહે છે તીન ભુવનનો સ્વામી કે–સુર ગુણ ગાય રે જેણે પરમ–પ્રભુતા પામી કે—હણી અંતરાય રે જેહ છે સિદ્ધિ વધુ સુખકામી કે—જય જિનરાય રે (૧) ચોસઠ ઈન્દ્ર રહ્યા કર જોડી કે–મેડી માન રે જેહના પાય નમે કર જોડી કે–નિરૂપમ જ્ઞાન રે અમરીર ભમરી–પરી લેક કે મુખ" કે જ વાસ રે, અપચ્છરા લાભ અનંતે જાણું કે,–ગાથે રાસ રે... (૨) વીણા તાલ રબાજ સુણાવે કે–ત કરતાલ રે, ધપઅપ મૃદંગ બજાવે કે, રાગ રસાલ રે, તનનો તથેઈ થઈ તાન મિલાવે કે, સરીખે સાદ છે, રાગણ રાગે ગીત મલ્હાવે કે–મધુરે નાદ રે. (૩) નાટક બગીશનટ દેખાવે કે–નવ–નવ છંદ રે, લટકે લળી લળી શીશ નમાવે કે–વિનય અ–મંદ રે, તારક! ત્રણ રતન અમ આપે કે-દીનદયાળ રે, જગ–ગુરુ ! જનમ-જરા દુઃખ કાપે કે–બિરૂદ સંભાળ રે, નિરમેહે પણ જન–મન મોહે કેઅગમ અનુરૂ૫ રે, રાગ-રહિત ભવિ પડિહે કે –અકળ–સ્વરૂપ રે, માન વિના નિજ આણુ મનાવે કે–અચરિત ઠામ રે, પંડિત ક્ષમાં વિજય-જિન દયાવે કે, શિવ સુખ ધામ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org