________________
૯૮૩
ઝરણાં સ્તવન ચોવીશી
૩૮૩ (૩૩૮) (૧૫-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન વિષયને વિસારી, વિજયાનંદ વંદે રે આનંદ– પદને એ અધિકારી, સુખને કદ રે—વિષય(૧) નામ લેતાં જે નિશ્ચ ફેડે, ભવને ફેદ રે જનમ-મરણ–જરાને ટાળી, દુખનો દંદ રે–વિષય) (૨) જગજીવન જે જગજયકારી, જગતી ચંદે રે ઉદયરત્ન પ્રભુ પર–ઉપગારી, પરમાનંદે રે–વિષય. (૩)
(૩૩૯) (૧૫-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન દીન-દયાકર દેવ, સંભનાથ દીઠે રે સાકરને સુધાથકી પણ, લાગે મીઠે રે–દીન. (૧) ક્રોધ રહ્યો ચંડાળની પરે, દૂર ધીઠે રે અજ્ઞાનરૂપ અંધકારને હવે, વેગ ની રે–દીન. (૨) ભલી પરે ભગવંત! મુને, ભગતે તૂઠે રે ઉદય કહે માહરે, આજ દૂધે મેહ વૂડે રે–દીન. (૩)
(૩૪૦) (૧૫–૪) શ્રી અભિનંદન-જિન સ્તવન સિદ્ધારથાના સુતના પ્રેમે, પાય પૂજે રે દુનિયામાંહિ એહ સરિ, દેવ ન દુજે રે–સિદ્ધા. (૧) મેહરાયની ફેજ દેખી, કાં તમે પૂજે રે ? અભિનંદન એઠે રહીને, જે રે બૂઝે રે–સિદ્ધા, (૨) શરણાગતને એ અધિકાર, ભૂઝ બૂઝે રે ઉદય પ્રભુશું મળી મનની, કરીયે ગુઝે રે–સિદ્ધા. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org