________________
શ્રી ઉદયરત્નજી મહારાજ
કૃત
સ્તવન–ચે વીશી
TI
T11
[૧૫] (૩૩૭) (૧૫–૧) શ્રી રૂષભદેવ-જિન સ્તવન
(વાર વાર રે વીઠલ વંશ મુને તે ગમે રે–એ દેશી.) મરૂદેવીને નંદ માહરે, સ્વામી સાચો રે શિવ-વધૂની ચાહ કરે છે, એહને યાચે રે—મરૂ૦ (૧) કેવલ કાચને કુંપા જેહ, પિંડ કાચો રે સત્ય સરૂપી સાહિબે એહને રંગે રાચે રે—મરૂ૦ (૨) યમરાજાના મુખડા ઉપર, દેઈ તમારો રે અમર થઈ ઉદયરત્ન, પ્રભુ શું, મિલી માચે રે–મરૂ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org