________________
શ્રી ઉદયરત્નજી મ. કૃત
ભક્તિ
(૩૪૧) (૧૫-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન સુમતિકારી સુમતિ વારૂ, સુમતિ સેવે રે કુમતિનુ' જે ભૂલ કાપે, દેવ-દેશ રે—સુમતિ૦ (૧) ભવ જંજીરના અંધ કે ભાંગી, દેખતાં ખેવા રે દરસન તેહનું દેખવા મુહુને, લાગી ટેવે રે—સુમતિ॰ (૨) કાડિ સુમ’ગલકારી, સુમગલા-સુત એહવા રે ઉદય-પ્રભુ એ મુજરા મ્હારા, માની લેવા રે—સુમતિ॰
$..
5
(૩૪૨) (૧૫-૬) શ્રી પદ્મપ્રભ—જિન સ્તવન લાલ જાસૂના ફૂલસા વારૂ, વાન દેહને ૨ ભુવન–માહન પદ્મપ્રભ નામ જેહનેા રે-લાલ૦ (૧) એાધિબીજ વધારવા જેમ, ગુણ મેહતા રે મન-વચન-કાયા કરી હું, દાસ તેહને રે—લાલ૦ (૨) ચંદ ચકારપરે તુને ચાહું, ખાંચેા નેહુના રે ઉદય કહે પ્રભુ ! તુમ વિષ્ણુ નહી,
આધીન કેહને રે—લાલ (૩)
6
(૩૪૩) (૧૫-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન સુપાસજી તાહરુ' મુખડુ' જોતાં, રંગ ભીના રે જાણે પકજની પાંખડી ઉપર, ભ્રમર લીનેા રે—સુપાસ હેત ધરી મેં તાહરે હાથે, દિલ દીના ૨ મનડીમાંહિ આવ ! તું માહન ! મેહેલી કીના રે–સુપાસ॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org