________________
ઝરણાં
સ્તવન વીમા (૧૪૯) (૭–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
[જગ-જીવન જગ-વાલોએ દેશી]
સમકિત તાહરૂં સહામણું, વિશ્વ-જંતુ-આધાર–લાલ રે; કૃપા કરી પ્રકાશીયે, માટે તે મેહ–અંધાર-લાલ રે
સમકિત (૧) નાણુ–દંસણઆવરણની, વેણી મેહની જાણ-લાલ રે; નામ-ગોત્ર-વિદનની સ્થિતિ,
એક કેડીકેડ-માણ–લાલ રે–સમકિત (૨) યથા પ્રવૃતિ-કરણ તે ફરસે અનંતી વાર-લાલ રે; દરશન તાહરૂં નવિ લહે, દુરભવ્ય-અભવ્ય અપાર
-લાલ રે–સમકિત (૩) શુદ્ધ-ચિત્તમ મગર કરી, ભેદે અનાદિ-ગાંઠ-લાલ રે, નાણા- વિચને દેખીચે,
સિદ્ધ–સરવર કંઠ-લાલ રે–સમકિત (૪) ભેદ અનેક છે તેહના, બૃહતુ–ગ્રંથ-વિચાર લાલ રે, સુસંપ્રદાય-અનુભવથકી, ધરજે શુદ્ધ-આચાર.
–લાલ રે–સમકિત(૫) અહો ! અહા ! સમકિતને સુણે,
મહિમા અનેપમ સાર-લાલ રે, શિવ-શર્મ દાતા એહ સામે,
અવર ન કે સંસાર-લાલ રે–સમકિત(૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org