________________
૧૬૬
શ્રી લક્ષ્મીવિમલવિજયજી કૃત ભક્તિ-રસ્ટ શ્રી સુમતિ-જિણેસર-સેવથી, સમકિત શુદ્ધ કરાય-લાલરેટ કીર્તિવિમલ-પ્રભુની કૃપા,
શિવ-લછિ ઘર આય-લાલ –સમકિત (૭)
(૧૫) (૭–૬) શ્રી પદ્મપ્રભ–જિન સ્તવન
|| રાગ-મારૂ. ધરણા ઢોલા–એ દેશી.] પદ્મપ્રભ પુરૂષોત્તમ રે સાજન ! નિઃકારણ તું ભાઈ,
-ચિત્તરા ચેખા શુદ્ધ-હેતુ હે જાળુંરે સા, ઓર ઠગારે માઈ
-ચિત્તરા૦ (૧) દુર્જનની કિસી ગોઠડી રે ? સા., દુજેન કિસે હજ ?
–ચિત્તરા દુર્જન ડહાપણ કિસે રે ? સા,દુર્જન દુઃખરી સેજ
-ચિત્તરા. (૨) લિંબ-સંબંધે અંબનેરે સા, લિંબમણું ભજે અંબ,
—ચિત્તરા જાચું હેમપણું ધરે રે, સાઇ, રસ–ધિત જુઓ તંબ
–ચિત્તરા. (૩) સંગતરે વિવરે ઈ રે સા, મધ્યમ–ઉત્તમ જાણ,
–ચિત્તરા મધ્યમ સંગે મધ્યમ રે સા, ઉત્તમ સંગે ગુણઠાણ,
–ચિત્તરા (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org