________________
૧૬૪
શ્રી લક્ષ્મીવિમલવિજયજી કૃત
ભક્તિ–રસ
જીવ- રધું રે સંયમ–તપ કરે રે,
ઊર્ધ્વ-તુંડક આકાશ, શીતલ પાણી રે હેમરતી (ડતુ) સહેરે,
સાર્ધ ચગ-અભ્યાસ-આણા (૨) દેવની પૂજા ભગતિ અતિ ઘણી રે કરતા દીસે વિશેષ, આણુ-લેપી જિન-મત-સ્થાપના રે, ન લહે આતમ લેશ
-આણ૦ (૩) આણું તાહરી રે ઉભય-સ્વરૂપની રે, ઉત્સગને અપવાદ; વ્યવહાર શેભે રે નિશ્ચય–નયથકી રે,
કિરિયા-જ્ઞાન સુવાદ-આણ૦ (૪) સુંદર જાણી રે નિજ-મતિ આચરે રે, નહિ સુંદર નિરધાર; ઉત્તમપાસે ૨૧°મનીખી પાધરી રે,
જે જે ગ્રંથ-વિચાર–આણ૦ (૫) ધન તે કહિએ રે નર-નારી સદા રે, આસનસિદ્ધિક જાણ; જ્ઞાતા શ્રોતા રે અનુભવી સંવરી રે,
માને છે તુજ આણ–આણ૦ (૬) દેય કર જોડી માંગું એટલું રે, આણુ ભવ-ભવભેટ;૨ વાચક દીજે રે કરતિ શુચિ પ્રભુ રે,
આણું ભવ–લછિ૩–બેટ-આણ. (૭)
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org