________________
૧૧૬
શ્રી ભાણુવિજયજી કૃત
સાહિબા મારા ! પણ મેટાની જે સેવ રે, -સાહિબ સાહિમા મારા ! નિષ્ફળ ન હેાવે કદૈવ ૨, -સાહિમ સાહિબા મારા ! મુજ ઉપર ભગવાન રે, –સાહિમ સાહિખા મારા ! તુમ્હે હૈાજ્યે મહિરખાન રૅ-સાહિમ (૪) સાહિબા મારા! તપગચ્છમાં શિરતાજ રે, સાહિમ સાહિબા મારા ! શ્રી વિજય પ્રભસૂરી રાજ રે,-સાહિમ॰ સાહિમા મારા ! પ્રેમવિષ્ણુધ પસાય રે, સાહિમ॰ સાહિબા મારા ! ભાણુ નમે તુમ પાય રે-સાહિબ (૫)
(૧૦૧) (૫-૫) શ્રી સુમતિનાથ-અન સ્તવન
[ માહરૂ મન પાત્યુ' રે માધવ દેખતાં રે ઢેશી,] ધન ધન દિવસ આજને! માહરી રે, ધન ધન વળી ઘડી એહુ ! ધન ધન સમય વળી જે તાહરૂ' રે, દરિશણ દિ' નયણેહમારું મન માન્યું રે સુમતિજિષ્ણુ દશુ રે. (૧)
'
સુંદર મૂર્તિ દીઠી મેં તાહરી રે, કેતલે દિવસે આજ નયન પાવન થયાં પ્રભુજી માહુરા રે, પાપ-તિમિર ગયાં ભાજ, --માર્ક (૨) ખાસાર ખિજ મતગાર તે જાણીને રે, કરૂણા ધરા મનમાંહી, સેવક ઉપર હિત બુધ આણીને રે, ધરી વળી હૃદય માહી ~મારૂં. (૩) નિમલ સેવામૃત સુજ આપીએ, જિમ મૂએ ભવનારે તાપ, હવે ઇરિશણને વિરહ તે મત કરા રે, વળી મેટચે મના
સતાપમાર્′૦ (૪)
Jain Education International
ભક્તિરસ
For Private & Personal Use Only
www.jainelibrary.org