________________
ઝરણું
સ્તવન ચોવીડી
૧૧૫
હજધરીને સેવક સામું જુએ એ બગશીસ પામું રે, સા. એળગડી એ સાહિબ ! મહારી, ચિત્ત ધર જગ-હિત
કારી રે-સાહિબ (૪) ઘણું ઘણું તમને શું કહીએ ! સેવકને સંગે વહીએ રે, સાવ પંડિત પ્રેમવિજય સુપસાયા, ભાણવિજય નમે તુહ પાયા રે
–સાહિબ૦ (૫)
(૧૦૦) (૫-૪) શ્રી અભિનંદન–જીન સ્તવન [ સાહિબા મહારા! મહીરે મટકતી ચાલરે જાવા નહીં
નહીં દઉં રે...એ દેશી.] સાહિબા હારા ! અભિનંદન જિનરાય રે, સાહિબ
સાંભળો રે. સાહિબા મારા ! સુરસેવિત તુમ પાય રે -સાહિબ, સાહિબા મારા ! સેવક મનડાની વાત રે - સાહિબ, સાહિબા મારા! કહું તે સુણે અવદાત રે–સાહિબ (૧) સાહિબા મારા! મેટા જનશું છે પ્રીતિ રે -સાહિબ૦ સાહિબા મારા! કરવી તે ખોટી રીત રે –સાહિબ, સાહિબા મારા ! અમ મનમાં તું એક રે –સાહિબ સાહિબા મારા ! અમ સમ તુમને અનેક રે -સાબે (૨) સાહિબા મારા! નિરાગીશું નેહ રે –સાહિબ, સાહિબા મારા ! છટકી દેવે છેહ રે –સાહિબ૦ સાહિબા મારા! શી ધરવી પ્રીત તે સાથ રે-સાહિબ૦ સાહિબા મારા ! તે નિફળ ગગને બાથ રે-સાહિબ (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org