________________
ઝરણાં
સ્તવન ચોવીશી
૧૧૭
ઘણું ઘણું શું કહીએ તુમને રે, છે તમે ચતુર સુજાણ; મુજ મનવંછિત પૂરા ઈમ ભણે રે, પંડિત પ્રેમનો ભાણ
–મારૂં(૫)
(૧૨) (૫-૬) શ્રી પદ્મપ્રભ–જિન સ્તવન
[ લાછલદે માત મહાર-એ દેશી. ] શ્રી પદ્મપ્રભ સ્વામ, અરજ સુણે અભિરામ, આજ હે ! શિરનામીરે બહુવિધ પરે વિનવુંછ. તુહે છે જગદાધાર, મુજ સેવકને તાર, આજહ! ધારે છે મુજ સ્વામીજી નિજ ચિત્તમાંજી. (૨) ભગતવછલ ભગવાન, મુજપે હજ મહિરબાનર, આજ હે ! મુજ ઉપરે રે બિમણું નેહલતા ધરી. (૩) તુજ સમ માહરે સ્વામી, હવે ન રહી કાંઈ ખામી; આજહો ! કામિતરે માહરાં હવે પૂરણ થાયશે છે. (૪) પ્રેમવીબુધ સુપસાય, ભાણુ નમે તુમ પાય, આજહે! દેજે રે ભવ-ભવ તુમ પદસેવના. (૫)
(૧૦૩) (૫–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
[ થારા મારા કરછલા-એ દેશી] પાસે સુપાસીજીરાખીએ, સેવક ચિત્તમાં આણી; સલૂણુ. જિમહું અંતર ચિત્તની, વાત કહું ગુણખાણું સલુણ
પાસે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org