________________
શ્રી જશોવિજયજી કૃત
ભક્તિ-રસ
પરમપુરુષ પુરુષેતમજી, તું નરસિંહ નિરીહ કવિઅણુ તુજ જશ ગાવતાં, પવિત્ર કરે નિજ જીહ રે.
–જિનજી! તુજથયું. (૫)
(૮૩) (૪–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
નિયરી અધ્યા જયવતી રે—એ દેશી. સિંહપુરી નયરી ભલી રે, વિષ્ણુ નૃપતિ જસ તાત માતા વિષ્ણુ મહાસતી રે, લીજે નામ પ્રભારે
જિન ગુણ ગાઈએં (૧) શ્રી શ્રેયાંસ જિનેસરૂરે, કનક વરણ શુચિ કાય લાખ ચોરાશી વરષનું રે, પાળે પ્રભુ નિજ આ રે
-જિન ૦ (૨) એક સહસર્યું વ્રત લીયે રે, અસીયર ધનુષ તનું માન ખડગીલ લંછન શિવ લહેરે, સમેતશિખર શુભ ધ્યાન રે
-જિન (૩) સહસ રાશી મુનિવર રે, ત્રણ સહસ લખ એક; પ્રભુજીની વર સાહુણી, અદ્ભુત વિનય-વિવેક રે
–જિન. (૪) સુર મનુજેશ્વર માનવી રે, સેવે પય–અરવિંદ, શ્રીનયવિજય–સુ-શીશને રે, એ પ્રભુ સુરતરૂ-કંદરે
-જિન. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org