________________
ઝરણું
સ્તવન ચોવીશી (૮૪) (૪–૧૨)શ્રી વાસુપૂજ્ય સ્વામી-જિન સ્તવન
[ રૂષભને વશ રયણાયરૂ–એ દેશી ] શ્રી વાસુપૂજ્ય–નરેસરૂ, તાત જયા જસ માતારે, લંછન મહિષ સહામણું, વરણે પ્રભુ અતિ રાતા રે,
ગાઈમેં જિન ગુણ ગહગહી૨૦ (૧) શ્રી વાસુપૂજ્ય જિસરૂ, ચંપાપુરી અવતાર રે, વરષ બેતેર લખ આઉખું, સત્તરિય ધનુ તનુ સાર રે
ગાઈવેં૦ (૨) ખટ શત સાથે સંયમ લિયે, ચંપાપુરી શિવગામી રે, સહસ બહેત્તર પ્રભુ તણું, નમિ મુનિ શિરનામી રે
ગાઈવેં૦ (૩) તપ-જપ-સંયમ-ગુણ–ભરી, સાહણ લાખ વખાણી રે, ચક્ષ કુમાર સેવા કરે, ચંડા દેવી મેં જાણું રે.
ગાઈવેં. (૪) જન-મન-કામિત-સુરમણિ, ભવ-દેવડ–મેહ–સમાન રે, કવિ જશવિજય કહે સદા, હૃદય-કમળ ધરે ધ્યાન રે,
ગાઈવેં. (૫)
(૮૫) (૪–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન સજની ! વિમલ જિનેસર પૂછયૅ, લેઈ કેસર ઘેળાળ, સજની ! ભગતિ–ભાવના ભાવિયે,
જિમ હેઈ ઘેર રંગોળ સજની ! વિમલ૦ (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org