________________
ઝરણું
સ્તવન ગ્રેવીસી લાખ દેઈ સાધુ પ્રભુજી તણું, લાખ એક સહસ વળી વશરે, સાહણી ચરણગુણધારિણી, એહ પરિવાર જગદીશ રે–
સુવિધિ(૪) અજિત સુર વર સુતારા સુરી, નિત કરે પ્રભુ તણી સેવ રે; શ્રીનયવિજય બુધ શીશને, ચરણ એ સ્વામી નિતમેવ રે
| સુવિધિ. (૫)
(૮૨) (૪–૧૦) શ્રી શીતળાથ–જિન સ્તવન
[ પૂર હેઈ અતિ ઉજલૂ રે–એ દેશી] શીતલ-જિન ભજિલપુરી, દદ્ધરથ-નંદા જાત નૈઉ–ધનુષ તનુ ઉચ્ચતાજી, સેવન-વાન વિખ્યાત રે
- જિનજી! તુજયું મુજ મન નેહ. જેમ ચાતક ને મેહ રે –જિનજી !
તું છે ગુણ-મણિ ગેહરે–જિન ! તુજયું° (૧) શ્રી વત્સ-લંછન સેહજી, આયુ પૂરવ લખ એક, એક-સહસયું વ્રત લીયેંજી, આણું હૃદય વિવેકરે.
-જિનજી ! તુજયું(૨) સમેતશિખર શુભ ધ્યાનથી જ, પામ્યા પરમાનંદ; એક લાખ ખટ સાહુજી, એક લાખ મુનિર્વાદરે
-જિનજી ! તુજફ્યુચુ ! (૩) સાવધાન બ્રહ્મા સદાજી, શાસન-વિઘન હરેઈ દેવી અશોકા પ્રભુ તણીજી, અહનિશિ ભગતિ કરે ઈ રે
-જિન! તુજયું. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org