________________
વીશ સ્થાનક સ્તુતિ
અરિહંત, સિદ્ધ, પવયણ, સૂરિ,
સ્થવિર, વાચક, સાધુ, નાણજી; દર્શન, વિનય, ચરણ, બંભ, કિરિયા,
તપ કરો ગોયમ ઠાણ જી. જિનવ૨, ચારિત્ર, પંચવિધ નાણ,
શ્રુત, તીર્થ એ નામ જી,
એ વીશ સ્થાનક જે આરાધે,
Jain Education International
તે પામે શિવધામજી.
૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org