________________
ઉત્કૃષ્ટ કાળે વિચરેલા ૧૭૦ તીર્થકરો
શ્રી અજિતનાથ ભગવાનના કાળમાં વિચરેલા તીર્થંકર પરમાત્માઓની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની હતી. એ સમયે પાંચ તીર્થકરોભરતક્ષેત્રમાં, પાંચ તીર્થકરો ઐરાવતા ક્ષેત્રમાં અને ૧૬૦ તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હતા. તેમનાં નામ નીચે પ્રમાણે છે :
ભરતક્ષેત્ર – પાંચ તીર્થંકરો ૧ અજિતનાથ
(જબૂદ્વીપ) ૨ સિદ્ધાન્તનાથ
(ધાતકી ખંડ - પૂર્વાર્ધ) કરણનાથ
(ધાતકી ખંડ - પશ્ચિમાધ) ૪ પ્રભાસનાથ
(પુષ્કરાધિદ્વીપ -પૂવધિ) પ પ્રભાવકનાથ
(પુષ્કરાઈ દ્વીપ-પશ્ચિમાધી
એરવત ક્ષેત્ર – પાંચ તીર્થકરો ૧ શીતળનાથ
(જંબૂઢીપ) ૨ પુષ્પદંત (પુષ્પદ) (ધાતકી ખંડ-પૂર્વધ) ૩ જિનસ્વામી
(ધાતકી ખંડ-પશ્ચિમાધી ૪ અક્ષપાસ સ્વામી (પુષ્પરાર્ધ દ્વીપ-પૂવધિ) ૫ નવલશા સ્વામી (પુષ્કરાઈ દ્વીપ-પશ્ચિમાધ)
કુલ ૧૦ તીર્થકરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org