________________
મહાવિદેહ ક્ષેત્ર - ૧૬૦ તીર્થકરો
શ્રી અજિતનાથ ભગવાનના વારામાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા
૧૬૦ તીર્થકરોનાં નામ.
પાંચ મહાવિદેહના પ્રત્યેકના બત્રીસ તીર્થંકરો મળીને કુલ ૧૬૦ તીર્થકરો વિચરતા હતા.
દરેક મહાવિદેહનાનીચે પ્રમાણે બત્રીસવિજય છે અને દરેકવિજયમાં એક એક એમ કુલ ૧૬૦ તીર્થંકર વિચરતા હતા.
બત્રીસ વિજયનાં નામઃ૧ કચ્છ, ૨. સુકચ્છ, ૩. મહાકચ્છ, ૪. કચ્છાવતી, પ. આવત, ૬.મંગલાવર્ત, ૭. પુષ્કલા, ૮. પુષ્કલાવતી, ૯. વત્સ, ૧૦. સુવત્સ, ૧૧. મહાવત્સ, ૧૨. વાસાવતી, ૧૭. પદ્મ, ૧૮. સુપધ, ૧૯, મહાપદ્મ, ૨૦. પદ્માવતી, ૨૧, શંખ, ૨૨. કુમુદાની, ૨૩. નલિન, ૨૪. નલિનાવતી, ૨૯.. વલ્ગ, ૩૦. સુવષ્ણુ, ૩૧. ગંધિલ, ૩૨. ગંધિલાવતી.
૭૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org