________________
વિષયસંક્ષેપ
૫૮૯ ગારે ભવ્યત્વ. દેઢ દિવસ. ટબાકાર પ્રમાણે દેઢ દિવસ. પીતળ ઉપર હીરામાણેક. માયામમતા પીતળ. ચેતનપદ સંભારણું. સેનાનું સોનાપણું. સમતા પ્રસંગ ભવિષ્યમાં જરૂર થશે. ચેતનજીની ઉલ્કાતિ પર વિચારણું. ભાવનાકાળ. કાળસ્થિતિ પરિપકવતા. નંદિષણ. ચેતનની મંદ દશા. બેકનનું વાય. કાર્યક્રમ વિચારણ. વિચારકાળમાં સમય. ક્રિયાકાળમાં જલદી દાખલ થવાની જરૂર. પ્રગતિમાં સાધ્યપ્રાપ્તિનો સમય. અપને પદ, વિચારણ. સુમતિપ્રસંગ કાળ. અધ્યાત્મ શૈલી. ધૂનનું પરિણામ. પાંચ કારણ. નિજ સ્વરૂપ ગદર્શન. અત્ર ચેતનની દશા ઈરછાયેગની છે. પરમાત્મા છત્રીશી (ચિદાનંદજી)ના ચાર દુહા. સામર્થ્યગ. કરી શકે નહિ તે દશા. ધર્મસંન્યાસ અને યંગસંન્યાસ સામર્થ્યગ. શાસ્ત્રોગ. પ્રક્રમભંગ. ચેતને બતાવેલી નબળાઈ. કાળને દોષ. એક મોટી ભૂલ. પૃ. ૪૫૪ થી ૪૬૩
ચુંમાળીશમું પદ–ોડી. તેથી હું તેરી હું એતી કહુંરી. ( ચેતનાના પ્રત્યુદુગાર.) પ્રતીતિ કરાવવાનું કારણ. દિવ્ય કરી આપવાની કબુલાત. વ્યવહારમાં દિવ્ય. કાશીએ કરવત, ચેતનની દૃઢ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞાને આંતર આશય, માયામમતા તે વેશ્યા છે. તમારી નથી અને થવાની પણ નથી. ચેતનજીનો પાત. ચેતનજીની મેટી કિમત. વેદપુરાણમાં કે બીજે સર્વત્ર ચેતનની વાત અને તેને વિસ્તાર. સર્વ મર્મોના ચેતનને સમજવાનાં દષ્ટિબિંદુઓ. સત્યના અશે. સુપ્રસિદ્ધ ચેતન. સેવનની રીતિ બતાવે. પતિને પ્રસન્ન કરવાની ઈચ્છા. વિરોધના અંતરમાં એકતા. ધર્મને નામે લડાઈએ. ચેતન પાસે સેવનવિધિ કહેવરાવવાનું કારણ. ગમે તે પ્રકારે ચેતન રાજી જોઈએ. બીજાનું ગમે તેટલું સહન થઈ શકે. પરિણુતિમાં તલ્લીનતા. શુદ્ધ ચેતનનું વિશિષ્ટ સાધ્યબિન્દુ, યશવિજય. સમાધિશતક. જગતુ એને ઉન્મત્ત ગણે છે, એ જગને અંધ ગણે છે. જલદી મળવા વિજ્ઞપ્તિ. ગંગાતરંગમાં તણાવું. પ્રસંગ વારંવાર મળતાં નથી. સંસારપ્રવાહમાં તણાયા પછી ઠેકાણે જલદી અવાતું નથી. ઉપસંહાર
| પૃ. ૪૬૪ થી ૪૭૩ પીસ્તાળીસમું પદ-ડી. ઠગેરી ભગરી લગેરિી. (ઘાટઉતારણ નાવાયાચના.) અર્થવિષમતા. માયામમતાને દૂર થવા આગ્રહ. ચેતનાને જાગ્રત થવા કથન. આત્મદષ્ટિથી પર સર્વ દગે છે. ભૂલભરેલી ગણતરીનું કારણ શુદ્ધ દશામાં ચેતનાના ઉદ્ગારે. શુદ્ધ વિચારના પ્રસંગો વધારવા. આત્મનિરીક્ષણ, તેના નિયમે. સ્વદષ્ટિ જાગ્રત થતાં વ્યવહારનાં લ પરની પ્રીતિ ચાલી જાય છે. વ્યવહારુ સંબંધ વિચારણું. માતા ખરી કેશુ? જ્ઞાનચક્ષુથી થયેલ વિપુલ જ્ઞાન. વસ્તુસ્થિતિનું હાર્દ. ગત સંબંધ. દષ્ટિવિચારણુ. અનુભવદષ્ટિ જાગ્રત થતાં સ્થિતિ. ઇંદ્રિયસુખપર્યાપ્તિ પણ અનુભવમાં. સારા પ્રસંગને લાભ. એવા પ્રસંગે નું અલ્પત્વ. નિર્ણયપ્રસંગે. વિરહસમુદ્રને પાર પામવામાં મુશ્કેલી. વિરહ વેદનાસ્થળ. આનંદઘનપ્રભુદર્શનરૂપ વિષમ માર્ગ. અવઘટ. નાવ. તેની યાચના. ટબાકારને અર્થ. વસ્તુગત ધર્મજ્ઞાન. પરભાવરમણુતા–રીકરણ. મેહદશાત્યાગ. પિતા ચેતન તેરમે ગયા. કેવળજ્ઞાન પુત્ર પણ તેરમે ગયે. તે પર વિચારણા. શુદ્ધ ચેતનાની પ્રાપ્તિ અને માયામમતાને ત્યાગ. ઉપસંહાર.
૫. ૪૭૩ થી ૪૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org